About Amrut Ghayal
Amrutlal Laljee Bhatt, better known by his pen name Amrut Ghayal, was a Gujarati language poet.
Selected Quotes
Poetry & Stories
ગુજારવા છે
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
હ્રદય તૂટી
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
હું નથી
હું નથી આ પાર કે તે પારનો,મુક્ત યાત્રી છું હું પારાવારનો
કેમ ભૂલી
કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું.
એવી જ
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !
About Amrut Ghayal
Amrut Ghayal: Quick Answers
Who is Amrut Ghayal?
Amrutlal Laljee Bhatt, better known by his pen name Amrut Ghayal, was a Gujarati language poet.
When was Amrut Ghayal born?
Amrut Ghayal was born on 19 August 1916. Associated place: Rajkot, Gujarat.
Where can I read Amrut Ghayal's poetry?
Kavishala has 9 poems and stories by Amrut Ghayal, free to read on this page, along with selected quotes you can share.
Poems & Stories by Amrut Ghayal
ગુજારવા છે
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
હ્રદય તૂટી
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
હું નથી
હું નથી આ પાર કે તે પારનો,મુક્ત યાત્રી છું હું પારાવારનો
કેમ ભૂલી
કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું.
એવી જ
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.
ગુલાબી
ગુલાબી આદમી છઈએ, રૂવાબી આદમી છઈએ,અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ
કોઈને
કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;
જીવન
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
Selected Quotes by Amrut Ghayal (चुनिंदा उद्धरण)
ના હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા;કબરો ઉઘાડી જોયું તો ઈન્સાન નીકળ્યા.
ગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
કોઈને હું ફક્ત પ્રેમ દેખાઉં છું,કોઈને હું ફક્ત વ્હેમ દેખાઉં છું;
ગુલાબી આદમી છઈએ, રૂવાબી આદમી છઈએ,અમે જૂના જમાનાના શરાબી આદમી છઈએ
કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું.
Videos on Amrut Ghayal
Loading videos…
Books by Amrut Ghayal
Loading books…








