જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.
જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

Amrutlal Laljee Bhatt, better known by his pen name Amrut Ghayal, was a Gujarati language poet.
View profile & all 9 Poems / Storiesગુજારવા છે જુલમ પણ જુલમ નથી મળતા,સિતમગરો છે ફિકરમાં સિતમ નથી મળતા.
હ્રદય તૂટી ગયું છે પણ હ્રદય-ધબકાર બાકી છે,ભલે થઇ વારતા પૂરી પરંતુ સાર બાકી છે.
હું નથી આ પાર કે તે પારનો,મુક્ત યાત્રી છું હું પારાવારનો
કેમ ભૂલી ગયા? દટાયો છું,આ ઈમારતનો હુંય પાયો છું.
એવી જ છે ઈચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે !છોડ્યો જ હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે !