About Akha Bhagat
Akha Bhagat, commonly known as Akho; c. 1615 – c. 1674 or Akha Rahiyadas Soni was a mediaeval Gujarati poet who wrote in the tradition of the Bhakti movement. He wrote his poems in a literary form called Chhappa.
Selected Quotes
Poetry & Stories
ધર્મ સતવાદી
ધર્મ સતવાદી ભીમ બળવંત, સેદેવ જોશી જાણે તંત;અર્જુન બાણાવળી નકુળ ચતુર, સાથ જેને શ્રીકૃષ્ણ હજુર;
તિલક કરતાં
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
જ્ઞાનદગ્ધ તે
જ્ઞાનદગ્ધ તે બળ્યા ઓગણા, કથતા વધતા દીસે ઘણા;વાવ્યા ન ઉગે અન્ન ન થાય, તેમ બ્રહ્મકર્મ બેઉથા જાય;
જો હરિમાર્ગે
જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત;જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ;
સગુણભક્તિ
સગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી;અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે;
About Akha Bhagat
Akha Bhagat: Quick Answers
Who is Akha Bhagat?
Akha Bhagat, commonly known as Akho; c. 1615 – c.
When was Akha Bhagat born?
Akha Bhagat was born on 1 January 1591. Associated place: Gujrat India.
Where can I read Akha Bhagat's poetry?
Kavishala has 16 poems and stories by Akha Bhagat, free to read on this page, along with selected quotes you can share.
Poems & Stories by Akha Bhagat
ધર્મ સતવાદી
ધર્મ સતવાદી ભીમ બળવંત, સેદેવ જોશી જાણે તંત;અર્જુન બાણાવળી નકુળ ચતુર, સાથ જેને શ્રીકૃષ્ણ હજુર;
તિલક કરતાં
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
જ્ઞાનદગ્ધ તે
જ્ઞાનદગ્ધ તે બળ્યા ઓગણા, કથતા વધતા દીસે ઘણા;વાવ્યા ન ઉગે અન્ન ન થાય, તેમ બ્રહ્મકર્મ બેઉથા જાય;
જો હરિમાર્ગે
જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત;જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ;
સગુણભક્તિ
સગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી;અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે;
નૈં પાપી ને નૈં પુણ્યવંત
નૈં પાપી ને નૈં પુણ્યવંત, એકલમલ તે સાચા સંત;કાળચક્ર તે સ્વભાવે ફરે, સેજે ઉપજે સેજે મરે;
ભાષાને શું વળગે ભૂર
ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;
હઠ કરી નૈં
હઠ કરી નૈં ઓળખ્યા હરિ, કાચો જીવ જાશે નિસરી;જેમ નિંભાડે ભાજન કાચું રયું,ન સયું કામ માટિથું ગયું;
પ્રાય પ્રપંચ
પ્રાય પ્રપંચ આળપંપાળ, પંડિતે તેનાં ગુંથ્યા જાળ;શ્ર્લોક સુભાષિત મીઠી વાણ, તેણે મોહ્યા કવિ અજાણ;
દોષ ન
દોષ ન જોઇશ કેના ભૂર, તો હરિ દેખીશ બૌ ભરપૂર;મેલી આંખે ક્યમ દીસે વસ્ત, જેણે જોયાં આમિષ ને અસ્ત;
આભડછેટ
આભડછેટ અંત્યજની જણી, બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી;બારે માસ ભોગવે એ બે, સૌને ઘેર આવી ગઇ રહે;
સૂતર આવે તેમ
સૂતર આવે તેમ તૂં રહે,જ્યમ ત્યમ કરિને હરિને લહે;નેશ ટેક ને આડી ગલી,પેઠો તે ન શકે નિકળી;
Selected Quotes by Akha Bhagat (चुनिंदा उद्धरण)
ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;
તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
ધર્મ સતવાદી ભીમ બળવંત, સેદેવ જોશી જાણે તંત;અર્જુન બાણાવળી નકુળ ચતુર, સાથ જેને શ્રીકૃષ્ણ હજુર;
જ્ઞાનદગ્ધ તે બળ્યા ઓગણા, કથતા વધતા દીસે ઘણા;વાવ્યા ન ઉગે અન્ન ન થાય, તેમ બ્રહ્મકર્મ બેઉથા જાય;
સગુણભક્તિ મોતી ઘુઘરી, મનમોહન દીસે તે ખરી;અંતરતાપ ક્ષુધા નવ શમે, સામા મનોરથપેરે દમે;
જો હરિમાર્ગે ચાલે જંત, વેશ અભિમાન શું કાઢ્યા દંત;જેમ તેમ પંથ કાપ્યાશું કામ, તો આવે હરિરૂપી ગામ;
Videos on Akha Bhagat
Loading videos…
Books by Akha Bhagat
Loading books…








