About Mareez
Mareez, born Abbas Abdul Ali Vasi, was a Gujarati poet, mainly popular for his Ghazals. He is popularly known as Ghalib of Gujarat. He left studies in young age and started working in rubber shoe factory. Having interested in poetry, he took up journalism but remained financially unstable throughout his life
Selected Quotes
Poetry & Stories
બસ એટલી
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
દોસ્ત
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
ગઝલમાં સૌ
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
મારા કવનનું
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
જણસ
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
About Mareez
Mareez: Quick Answers
Who is Mareez?
Mareez, born Abbas Abdul Ali Vasi, was a Gujarati poet, mainly popular for his Ghazals. He is popularly known as Ghalib of Gujarat.
When was Mareez born?
Mareez was born on 22 February 1917. Associated place: Surat, Gujrat.
Where can I read Mareez's poetry?
Kavishala has 9 poems and stories by Mareez, free to read on this page, along with selected quotes you can share.
Poems & Stories by Mareez
બસ એટલી
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
દોસ્ત
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
ગઝલમાં સૌ
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
મારા કવનનું
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
જણસ
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જીવન
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.
કુદરતના
કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.
બસ ઓ નિરાશ
બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે.લાગે મને કે જગમાં બધા કામયાબ છે.
સંભાળજે
સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,આ દુનિયા મને એકીટશે જોઈ રહી છે.
Selected Quotes by Mareez (चुनिंदा उद्धरण)
બસ એટલી સમજ મને પરવરદિગાર દે,સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
સંભાળજે ઓ દિલ આ કટોકટની ઘડી છે,આ દુનિયા મને એકીટશે જોઈ રહી છે.
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
બસ ઓ નિરાશ દિલ, આ હતાશા ખરાબ છે.લાગે મને કે જગમાં બધા કામયાબ છે.
Videos on Mareez
Loading videos…
Books by Mareez
Loading books…