About Rajesh Vyas Miskin
Rajesh Vyas, better known by his pen name Miskin, is a Gujarati poet from India. Born and brought up in Ahmedabad, he completed his doctorate in Gujarati literature. He writes ghazal poetry and columns in various publications.
Selected Quotes
Poetry & Stories
દોસ્ત
જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છેકે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે
યાદમાં
યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હુંકાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું
પાર
પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે
પ્હોંચવું
પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું,દેહની આ દીવીમાં આમ જાત બાળું છું.
ગમ્યું એ
ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
About Rajesh Vyas Miskin
Rajesh Vyas Miskin: Quick Answers
Who is Rajesh Vyas Miskin?
Rajesh Vyas, better known by his pen name Miskin, is a Gujarati poet from India. Born and brought up in Ahmedabad, he completed his doctorate in Gujarati literature.
When was Rajesh Vyas Miskin born?
Rajesh Vyas Miskin was born on 16 October 1955. Associated place: Ahemdabad, Gujrat.
Where can I read Rajesh Vyas Miskin's poetry?
Kavishala has 6 poems and stories by Rajesh Vyas Miskin, free to read on this page, along with selected quotes you can share.
Poems & Stories by Rajesh Vyas Miskin
દોસ્ત
જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છેકે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે
યાદમાં
યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હુંકાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું
પાર
પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે
પ્હોંચવું
પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું,દેહની આ દીવીમાં આમ જાત બાળું છું.
ગમ્યું એ
ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
સુખ ને
સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.
Selected Quotes by Rajesh Vyas Miskin (चुनिंदा उद्धरण)
ગમ્યું એ બધું મૃગજળ થઈને ચાલ્યું આઘે,શેષ હતું એ વાદળ થઈને ચાલ્યું આઘે.
પાર કરવાનો છે તોફાની મહાસાગર હવે,ને બચ્યા છે શ્વાસમાં કેવળ અઢી અક્ષર હવે
સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.
જો દોસ્ત તળેટીનું જીવન કેવું ફળે છેકે સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે
યાદમાં મળીએ પળેપળ ક્યાંક તું ને ક્યાંક હુંકાપીએ ચૂપચાપ અંજળ ક્યાંક તું ને ક્યાંક હું
પ્હોંચવું ગયું છૂટી પંથને ઉજાળું છું,દેહની આ દીવીમાં આમ જાત બાળું છું.
Videos on Rajesh Vyas Miskin
Loading videos…
Books by Rajesh Vyas Miskin
Loading books…








