About Anil Chavda
Anil Chavda is a Gujarati language poet, writer and columnist from Gujarat, India. Some of his works include Savaar Laine, a collection of ghazals, which won him the 2014 Yuva Puraskar literary award, instituted by the Sahitya Akademi in Delhi.
Selected Quotes
Poetry & Stories
દીકરા સાથે
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સંપ
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
શ્વાસ નામની
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠાઅમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
કાયમી
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
અધીરો
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
About Anil Chavda
Anil Chavda: Quick Answers
Who is Anil Chavda?
Anil Chavda is a Gujarati language poet, writer and columnist from Gujarat, India. Some of his works include Savaar Laine, a collection of ghazals, which won him the 2014 Yuva Puraskar literary award, instituted by the Sahitya Akademi in Delhi.
When was Anil Chavda born?
Anil Chavda was born on 10 May 1985. Associated place: Surendranagar Gujarata.
Where can I read Anil Chavda's poetry?
Kavishala has 11 poems and stories by Anil Chavda, free to read on this page, along with selected quotes you can share.
Poems & Stories by Anil Chavda
દીકરા સાથે
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
સંપ
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
શ્વાસ નામની
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠાઅમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
કાયમી
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
અધીરો
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
જો કહું
જો કહું તો માત્ર પટપટ થઈ રહેલી પાંપણો છીએ વધારે કૈં નથી,ને સમયના દાંત ચોખ્ખા રાખવાના દાંતણો છીએ વધારે કૈં નથી.
કોઈ
કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
આવ્યા અમે
આવ્યા અમે ફરીથી એવી સવાર લઈને,કે થઇ ગયો છે સૂરજ છૂટ્ટો પગાર લઈને.
એકદમ
એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.ડૂસકાંઓ પણ બરાબર તાલ પર આવી ગયાં.
જેમ ડાળી
જેમ ડાળી પર ફૂલોનો મ્હેકતો પરિચય ઉગે,કોઈ બાળકના નયનમાં એ રીતે વિસ્મય ઉગે.
જ્યારથી
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,ત્યારથી આખું જગત વિરોધમાં છે.
Selected Quotes by Anil Chavda (चुनिंदा उद्धरण)
જ્યારથી એ જણ કશાની શોધમાં છે,ત્યારથી આખું જગત વિરોધમાં છે.
અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
શ્વાસ નામની સિમેન્ટ લઇને જીવન ચણવા બેઠાઅમે રાતનું સૂપડૂં લઇ અંધાર ઊપણવા બેઠા
સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
દીકરા સાથે રહેવા મા હૃદયમાં હર્ષ રાખે છે.દીકરો બીમાર મા માટે અલગથી નર્સ રાખે છે.
કાયમી પીડા મને તેં સાંખવાનું કામ સોપ્યું,આગ કાગળના પડીકે બાંધવાનું કામ સોંપ્યું.
Videos on Anil Chavda
Loading videos…
Books by Anil Chavda
Loading books…








