About Dayaram
Dayaram was a Gujarati poet of medieval Gujarati literature and was the last poet of the old Gujarati school. He is known in Gujarati literature for his literary form called Garbi, a lyric songs. He was a follower of Pushtimarg of Hindu Vaishnavism.
Selected Quotes
Poetry & Stories
હું શું જાણુ જે
હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ,વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ.
હવે સખી
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રેહવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હરિ
હરિ, જેવો તેવો હું દાસ તમારોકરુણાસિંધુ ગ્રહો કર મારો..
શ્યામ રંગ
શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
સરવ કામ
સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી;સકલ કામના સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે.
About Dayaram
Dayaram: Quick Answers
Who is Dayaram?
Dayaram was a Gujarati poet of medieval Gujarati literature and was the last poet of the old Gujarati school. He is known in Gujarati literature for his literary form called Garbi, a lyric songs.
When was Dayaram born?
Dayaram was born on 18 August 1777. Associated place: Gujrat, India.
Where can I read Dayaram's poetry?
Kavishala has 15 poems and stories by Dayaram, free to read on this page, along with selected quotes you can share.
Poems & Stories by Dayaram
હું શું જાણુ જે
હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ,વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ.
હવે સખી
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રેહવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હરિ
હરિ, જેવો તેવો હું દાસ તમારોકરુણાસિંધુ ગ્રહો કર મારો..
શ્યામ રંગ
શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
સરવ કામ
સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી;સકલ કામના સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે.
વૃંદાવનમાં
વૃંદાવનમાં થનકાર થનક થૈ થૈ થૈરાધાકૃષ્ણ રમે રાસ ગોપી લૈ લૈ લૈ
મુજને
મુજને અડશો મા! આઘા રહો અલબેલા છેલા! અડશો મા!,અંક ભર્યાના સમ ખાઓ તો અધર તણો રાસ પાઉં;
જે કોઈ પ્રેમઅંશ
જે કોઈ પ્રેમઅંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે.સિંહણ કેરું દૂધ હોય તે સિંહણસુતને જરે,
દામોદર!
દામોદર! દુઃખડા કાપો રે! પાવલે લાગું!નંદલાલ! નિકજાનંદ આપો રે! - એ વર માંગુ!
ચિત્ત તું શીદને
ચિત્ત તું શીદને ચિંતા ધરે ?કૃષ્ણને કરવું હોય તે કરે !
લોચનમનનો
લોચનમનનો રે! કે ઝઘડો લોચનમનનો!રસિયા તે જનનો રે! કે ઝઘડો લોચનમનનો!
કિયે ઠામે મોહની
કિયે ઠામે મોહની ન જાણી રે,મોહનજી, કિયે ઠામે મોહની ન જાણી રે? મોહનજી.
Selected Quotes by Dayaram (चुनिंदा उद्धरण)
હું શું જાણુ જે વ્હાલે મુજમા શું દિઠ્યુ,વારે વારે સામો આવે મુખ લાગે મીઠુ.
શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું.
ચિત્ત તું શીદને ચિંતા ધરે ?કૃષ્ણને કરવું હોય તે કરે !
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રેહવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હરિ, જેવો તેવો હું દાસ તમારોકરુણાસિંધુ ગ્રહો કર મારો..
સરવ કામ છાંડીને પરથમ શ્રીગુરુ ગોવિન્દ ભજિયે જી;સકલ કામના સિદ્ઘિ જેથી, વારે તેહેને તજિયે.
Videos on Dayaram
Loading videos…
Books by Dayaram
Loading books…








