About વઝીરુદ્દીન અલવી
સવિશેષ પરિચય: અલવી વઝીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજૂ માતરી’ (૧-૧-૧૯૩૧) : કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર. ‘અહેવાલના’ (૧૯૭૯)માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. ‘સરગમ’ (૧૯૭૩)માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યોનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્રો છે. ‘ઊંડા કૂવા ન…
About વઝીરુદ્દીન અલવી
સવિશેષ પરિચય:
અલવી વઝીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજૂ માતરી’ (૧-૧-૧૯૩૧) : કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં. વ્યવસાયે પત્રકાર. ‘અહેવાલના’ (૧૯૭૯)માંની આધુનિક અછાંદસ કવિતાની સગોત્ર આઝાદ નઝમો કવિનું ગઝલક્ષેત્રે પોતીકું અર્પણ છે. ‘સરગમ’ (૧૯૭૩)માં પોતાના જીવનમાં આવેલા મનુષ્યોનાં જીવનની વિષમતાને આલેખતાં પ્રસંગચિત્રો છે. ‘ઊંડા કૂવા ને ટૂંકા દોરડા’ (૧૯૭૯) તથા ‘કાંટે કાંટે ગુલાબ’ (૧૯૮૧) મુસ્લિમ ગ્રામસમાજના વાતાવરણ વચ્ચે આકાર લેતા માણસની નવલકથાઓ છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
વઝીરુદ્દીન અલવી: Quick Answers
Who is વઝીરુદ્દીન અલવી?
સવિશેષ પરિચય: અલવી વઝીરુદ્દીન સઆદુદ્દીન, ‘વજૂ માતરી’ (૧-૧-૧૯૩૧) : કવિ, વાર્તાકાર. જન્મ વતન માતરમાં.
Poems & Stories by વઝીરુદ્દીન અલવી
No poems or stories yet from this poet.
Videos on વઝીરુદ્દીન અલવી
Loading videos…
Books by વઝીરુદ્દીન અલવી
Loading books…








