About ઉમર ઉઘરાતદાર
ઉઘરાતદાર ઉમર અહમદ : ‘અઝીઝ ટંકારવી’ (૧-૬-૧૯૪૪) જન્મસ્થળ : ટંકારીઆ, જિ. ભરૂચ બી.એ., બી.એડ્, પત્રકાર, તંત્રી, ‘ગુજરાત ટુડે’ અમદાવાદ સનદ વગરનો આંબો, વાર્તાસંગ્રહ, ૧૯૯૬, ધૂમકેતુ પુરસ્કાર, નડિયાદ; સંબંધો હજીય મહેકે છે, સંપાદન, ૧૯૯૫, સંસ્કાર પુરસ્કાર, અમદાવાદ; શ્રેષ્ઠ તંત્રીલેખ એવૉર્ડ, ગાંધીનગર, ૧૯૯૪; શેખાદમ આબુવાલા શ્રેષ્ઠ…
About ઉમર ઉઘરાતદાર
ઉઘરાતદાર ઉમર અહમદ : ‘અઝીઝ ટંકારવી’ (૧-૬-૧૯૪૪) જન્મસ્થળ : ટંકારીઆ, જિ. ભરૂચ બી.એ., બી.એડ્, પત્રકાર, તંત્રી, ‘ગુજરાત ટુડે’ અમદાવાદ સનદ વગરનો આંબો, વાર્તાસંગ્રહ, ૧૯૯૬, ધૂમકેતુ પુરસ્કાર, નડિયાદ; સંબંધો હજીય મહેકે છે, સંપાદન, ૧૯૯૫, સંસ્કાર પુરસ્કાર, અમદાવાદ; શ્રેષ્ઠ તંત્રીલેખ એવૉર્ડ, ગાંધીનગર, ૧૯૯૪; શેખાદમ આબુવાલા શ્રેષ્ઠ પત્રકાર પુરસ્કાર, ૧૯૯૬
પ્રકાશનો : વાર્તા સંગ્રહ : લીલોછમ સ્પર્શ, ૧૯૮૪; અટકળો દરિયો, ૨૦૦૬; સંપાદન : ગઝલના દરવાજે, ૧૯૯૮; ગઝલના ગુલમહોર, ૨૦૦૦; ગઝલના મેઘધનુષ્ય, ૨૦૦૧; મારા પ્રિય શેર, ૨૦૦૨; મારી પ્રિય વાર્તા, ૨૦૦૪; એક સો આઠ ગઝલો, ૨૦૦૬
આ માહિતી મૂકવામાં આવી છે.
ઉમર ઉઘરાતદાર: Quick Answers
Who is ઉમર ઉઘરાતદાર?
ઉઘરાતદાર ઉમર અહમદ : ‘અઝીઝ ટંકારવી’ (૧-૬-૧૯૪૪) જન્મસ્થળ : ટંકારીઆ, જિ. ભરૂચ બી.
Poems & Stories by ઉમર ઉઘરાતદાર
No poems or stories yet from this poet.
Videos on ઉમર ઉઘરાતદાર
Loading videos…
Books by ઉમર ઉઘરાતદાર
Loading books…








