રૂપશંકર ઓઝા, poet
Sootradhar · Author

રૂપશંકર ઓઝા

  • 0 Poems & Stories

About રૂપશંકર ઓઝા

સવિશેષ પરિચય: ઓઝા રૂપશંકર ઉદયશંકર, ‘પાન્થ’, ‘સંચિત્’ (૧૭-૮-૧૮૬૬, ૧૩-૧-૧૯૩૨) : કવિ અને નાટ્યકાર. જન્મ રાજકોટ જિલ્લાના વસાવડામાં. વતન ગોંડલ. અભ્યાસ અંગ્રેજી ચાર ધોરણ. સોળ વર્ષની ઉંમરે જૂનાગઢના દરબારી છાપખાનામાં. તે વખતે ‘જ્ઞાનદીપક’ માસિક શરૂ કર્યું. પછી બગસરા પાસેના લુંધિયા તાલુકાના કાઠી દરબારના કારભારી. ૧૮૯૧માં હડાળાના…

More Poetry & Stories You May Like