
સખિ તારો વાંકો અંબોડો કેમ વાંકો સેંથલિયો?
વાંકો ઠમકો ને દેહબંધે વાંકડિયો?
સખિ તારો વાંકો......'
'વાંકી આંબા ડાળીઓ, સરિતા વહે વંકાઈ,
વાંકો બીજનો ચાંદલો, હ્રદય રહ્યાં અંકાઈ!
વાંકા શું મેળ મારે વાંકો નાવલિયો! '
' સખિ તારો વાંકો...
Read More! Learn More!