About મીનું એડનવાળા
સવિશેષ પરિચય: એડનવાળા મીનું દોરાબ (૨૧-૧૦-૧૯૨૭) : નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટિમાંથી એમ.એસ. અને ૧૯૫૬માં રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી. હાલ વિસ્કોન્સિની લૉરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના…
About મીનું એડનવાળા
સવિશેષ પરિચય:
એડનવાળા મીનું દોરાબ
(૨૧-૧૦-૧૯૨૭) : નિબંધકાર. જન્મ પૂનામાં. મુંબઈની ન્યુ ઈરા હાઈસ્કૂલમાંથી મૅટ્રિક. ૧૯૪૮માં વિલ્સન કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૫૪માં અમેરિકાની નોર્થ-વેસ્ટર્ન યુનિવર્સિટિમાંથી એમ.એસ. અને ૧૯૫૬માં રાજ્યશાસ્ત્રમાં પીએચ.ડી. હાલ વિસ્કોન્સિની લૉરેન્સ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર વિભાગના વડા.અમેરિકાનાં ભૂતકાળ, બંધારણ, રાજ્યપદ્ધતિ, કુટુંબવ્યવસ્થા, ભારત-અમેરિકાની તુલના અને અજંપ, અધીરા, જિજ્ઞાસુ અમેરિકનોનો પરિચય કરાવતી પુસ્તિકા ‘અમેરિકા આવું છે’ (૧૯૬૯) એમણે લખેલી છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
મીનું એડનવાળા: Quick Answers
Who is મીનું એડનવાળા?
સવિશેષ પરિચય: એડનવાળા મીનું દોરાબ (૨૧-૧૦-૧૯૨૭) : નિબંધકાર. જન્મ પૂનામાં.
Poems & Stories by મીનું એડનવાળા
No poems or stories yet from this poet.
Videos on મીનું એડનવાળા
Loading videos…
Books by મીનું એડનવાળા
Loading books…








