રખડતાં રખડતાં ઘણો આનંદ મેળવ્યો. એ આનંદ પોતે એક ઠેકાણે સ્થિર રહી બધે દોડી શકે છે એનો પણ અનુભવ થયો. હવે રખડવાની તક મળી તોયે શું? અને ન મળી તોયે શું? આનંદ સર્વવ્યાપી અને સર્વગામી છે તે છે જ
રખડતાં રખડતાં ઘણો આનંદ મેળવ્યો. એ આનંદ પોતે એક ઠેકાણે સ્થિર રહી બધે દોડી શકે છે એનો પણ અનુભવ થયો. હવે રખડવાની તક મળી તોયે શું? અને ન મળી તોયે શું? આનંદ સર્વવ્યાપી અને સર્વગામી છે તે છે જ

Dattatreya Balkrishna Kalelkar (1 December 1885 – 21 August 1981), popularly known as Kaka Kalelkar, was an Indian independence activist, social reformer, journalist and an eminent follower of the philosophy and methods of Mahatma Gandhi. Selected works Kalel…
View profile & all 3 Poems / Storiesહિમાલયનો વૈભવ દુનિયાના તમામ સમ્રાટોના સમસ્ત વૈભવ કરતાંયે વધારે છે. હિમાલય એ જ આપણો મહાદેવ છે; આખા વિશ્વની સમૃદ્ધિ ખીલવતો છતાં અલિપ્ત, વિરક્ત, શાંત અને ધ્યાનસ્થ હિમાલય જઈ એને જ હૃદયમાં ધારણ કરી લેવાની જેની શક્તિ હોય તે જ જીવન જીત્યો. એવાને અનંત પ્રણામ હજો.
Restraint is the core of culture. Neither culture nor culture develops in the atmosphere of luxury, weakness and sycophancy.