જલાલુદ્દીન અલવી, poet
Sootradhar · Author

જલાલુદ્દીન અલવી

  • 0 Poems & Stories

About જલાલુદ્દીન અલવી

સવિશેષ પરિચય: અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન, ‘જલન માતરી’ (૧-૯-૧૯૩૪) : ગઝલકાર. જન્મ વતન ખેડા જિલ્લાના માતર ગામમાં. ૧૯૫૩માં મૅટ્રિક. ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટમાં નોકરી. એમના ગઝલો અને મુક્તકોના સંગ્રહ ‘જલન’ (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ આક્રોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલો છે. ગઝલની સરળ ભાષા ઘણી જગ્યાએ વેધક બની…

More Poetry & Stories You May Like