About હિમાંશી શેલત
સવિશેષ પરિચય: શેલત હિમાંશી (૮-૧-૧૯૪૭) : વાર્તાકાર. જન્મ સુરતમાં. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક. ‘વિદ્યાધર નાયપાલની નવલકથા’ પર પીએચ.ડી. ૧૯૬૮ થી એમ. ટી. બી. આટ્રર્સ કૉલેજ, સુરતમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા. ‘અન્તરાલ’ (૧૯૮૭) એમની સર્જકપ્રતિભા અને તાજગીને પ્રગટ કરતી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. આ માહિતી મૂકવામાં આવી છે.
About હિમાંશી શેલત
સવિશેષ પરિચય:
શેલત હિમાંશી (૮-૧-૧૯૪૭) : વાર્તાકાર. જન્મ સુરતમાં. અંગ્રેજી વિષયમાં સ્નાતક અને અનુસ્નાતક. ‘વિદ્યાધર નાયપાલની નવલકથા’ પર પીએચ.ડી. ૧૯૬૮ થી એમ. ટી. બી. આટ્રર્સ કૉલેજ, સુરતમાં અંગ્રેજીનાં વ્યાખ્યાતા.
‘અન્તરાલ’ (૧૯૮૭) એમની સર્જકપ્રતિભા અને તાજગીને પ્રગટ કરતી ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે.
આ માહિતી મૂકવામાં આવી છે.
હિમાંશી શેલત: Quick Answers
Who is હિમાંશી શેલત?
સવિશેષ પરિચય: શેલત હિમાંશી (૮-૧-૧૯૪૭) : વાર્તાકાર. જન્મ સુરતમાં.
Poems & Stories by હિમાંશી શેલત
No poems or stories yet from this poet.
Videos on હિમાંશી શેલત
Loading videos…
Books by હિમાંશી શેલત
Loading books…








