કવિતાઓનો રંગ કવિશાલાને સંગ
About this contest
કવિતા લેખન સ્પર્ધા

"કવિતાઓનો રંગ કવિશાલાને સંગ"

કવિતાનો ઉત્સવ - કવિશાલા પ્રસ્તુત કરી રહ્યું છે કવિતા સ્પર્ધા.

કવિશાલા દ્વારા આયોજિત "કવિતા સ્પર્ધા" માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આ સ્પર્ધામાં અમે આપ સૌની પ્રતીક્ષા કરી રહ્યા છે. આ સ્પર્ધાનો લક્ષ્ય આપ સૌની અંદર છુપાયેલી લેખન કલાને એક મંચ આપવાનો અમારો પ્રયાસ છે અને લોકો સુધી લઈ જવા માટેનો સંકલ્પ.

સ્પર્ધા માટેનાં નિયમો:
  • સ્પર્ધામાં ભાગ લેવા માટે દરેક પ્રત્યોગીને એક ગુજરાતી ભાષામાં કવિતા લખવાની રહેશે
  • કવિતાની શબ્દ સીમા કોઈ નથી
  • કવિતા કોઈપણ પ્રકારનાં અપમાનજનક ભાવ અથવા શબ્દથી મુક્ત હોવી જોઈએ
  • આપની કવિતા મોકલવાની અંતિમ તારીખ :- November 14, 2024
ઈનામ:
  • પ્રથમ સ્થાન: રૂ. ૩૦૦૦ રોકડ અને પ્રમાણપત્ર
  • દ્વિતીય સ્થાન: રૂ. ૨૦૦૦ રોકડ અને પ્રમાણપત્ર
  • તૃતીયા સ્થાન: રૂ. ૧૦૦૦ રોકડ અને પ્રમાણપત્ર
ભાગ લેવા માટે :
  • તમારી કવિતાને https://kavishala.com/contest/kavitaono-ranga-kavisalane-sanga પર મોકલો
  • તમારી કવિતા ખુદ દ્વારા રચાયેલી અને અપ્રકાશિત હોવી જોઈએ
  • દરેક ભાગ લેનારને એક પ્રમાણપત્ર આપવામાં આવશે.
નિર્ણાયક મંડળ:
  • અમારા નિર્ણાયક મંડળમાં છે પ્રતિષ્ઠીત કવિઓ જે આપની રચનાંનું નિષ્પક્ષ મૂલ્યાંકન કરશે.
પરિણામની જાહેરાત:
  • - સ્પર્ધાનું પરિણામ https://kavishala.com એ કવિશાલાની વેબસાઈટ અને સોશ્યલ મીડિયા પર આપવામાં આવશે.

તો રાહ શેની જુઓ છો? તમારી અંદર છુપાયેલી સાહિત્યની કુશળતાને બહાર કાઢી જીતો ઈનામો!
અમે તમારા પ્રતિસાદની પ્રતીક્ષા કરી રહ્યા છે!

વધું માહિતી માટે અમારી વેબસાઈટ https://kavishala.com/contest/kavitaono-ranga-kavisalane-sanga પર ક્લિક કરો.

લખતાં રહો હસતાં રહો!