લખવા ની આદત તો હમણાંજ છોડી દઈએ પણ 


કવી જેવો કલમ ને સથવારો ક્યાં મળે છે કોને ગમે છે


 વિચારો ના સમુદ્ર માં ભટકવું પણ અમને અમારો કિનારો ક્યાં મળે છે 


વાય બી ચંદવાણીયા ✍