ફક્ત એમાં's image
0270

ફક્ત એમાં

ShareBookmarks

ફક્ત એમાં જ હું મારી ઇદ હમેશાં સમજું છું,
ખુદાનું નામ હો મુખ પર અને મુઠ્ઠી ચણાની હો.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી , ન જાય ઘરમાં – ન બ્હાર આવે.;

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
અર્થની ચર્ચા મહીં શયદા ; બધો જિંદગીનો અર્થ માર્યો જાય છે.

Read More! Learn More!

Sootradhar