જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.
જણસ અમૂલી અમસ્તી બનાવી નાખી છે,
પરાયા શહેરમાં વસતી બનાવી નાખી છે;
જગતના લોકમાં જ્યારે ગજુ ન જોયું ‘મરીઝ’,
મેં મારી જાતને સસ્તી બનાવી નાખી છે.

Mareez, born Abbas Abdul Ali Vasi, was a Gujarati poet, mainly popular for his Ghazals. He is popularly known as Ghalib of Gujarat. He left studies in young age and started working in rubber shoe factory. Having interested in poetry, he took up journalism but…
View profile & all 9 Poems / Storiesબસ એટલી સમજ મને પરવરદિગાર દે,સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે.
રહી ગઈ મુજ દોસ્તોની આબરૂ,મેં મુસીબતમાં મદદ માંગી નહીં.
ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.
મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.
જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.