બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

Jhaverchand or Zaverchand Kalidas Meghani was a noted poet, writer, social reformer and freedom fighter from Gujarat. He is a well-known name in the field of Gujarati literature. He was born in Chotila. Mahatma Gandhi spontaneously gave him the title of Raash…
View profile & all 9 Poems / Storiesરક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવેકેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે
ધીરા વાજે રે મીઠા વાજો,વાહુલિયા હો,
ભીડેલા આભને ભેદી કો' રાજબાળ તાળીઓ પાડતી છૂટી,બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી.
બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર,
કોઈ દી સાંભરે નઇમા મને કોઈ દી સાંભરે નઇ