આદિમાનવને's image
1 min read

આદિમાનવને

Jagdish JoshiJagdish Joshi
Share0 Bookmarks 104 Reads

આદિમાનવને જ્યારે ભાષા નહોતી ફૂટી
ત્યારે એ કેટલો બધો સુખી હશે !
શબ્દો સ્પર્શને બુઠ્ઠો કરી મૂકે છે.

No posts

No posts

No posts

No posts

No posts