વળાવવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે
વળાવવા આવ્યા છે એ ચ્હેરા ફરશે આંખોમાં
ભલે સફરમાં કોઈ હમસફર મળે ન મળે

Adil Farid Mohammed Ghulam Nabi Mansuri was an Indian poet, playwright, and calligrapher, primarily responsible for the development of modern Gujarati ghazal poetry and play. He wrote in several languages, namely, Gujarati, Hindi, and Urdu.
View profile & all 10 Poems / Storiesદિલ ન લાગે કિનારે, તો હું શું કરું?દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?
તિમિર પથરાય છે તો રોશનીનું મૌન બોલે છે,મરણ આવે છે ત્યારે જિંદગીનું મૌન બોલે છે.
મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.
કશુંય કહેવું નથી સૂર્ય કે સવાર વિષે,તમે કહો તો કરું વાત અંધકાર વિષે.
મોટા નગર ના માણસોચહેરા વગરના માણસો