Poetry 1 min read 236.4K reads

સ્વપ્ન


આજે પણ સપનામાં આવીને તું હાલ મારા પૂછે છે...આંસુ જો નિકળે જરાક તો પ્રેમ થી તું લૂછે છે …

હજી તો પૂછું તને કે કેમ છે ? ત્યાં તો સ્વપ્ન તુટી જાય છેઆ પ્રેમ છે કે વહેમ છે ? વિચારતા આખી રાત ખૂટી જાય છે

Read more Earn more Learn more