Poetry 1 min read 641.3K reads

પંખી પણ ઉડવાનો પ્રયાસ કરે ઘાયલ પાંખે


એક સપનું હૃદયની બારીમાંથી રોજ ઝાંખેજેને જોયા કરું છું હું હંમેશા બંધ આંખે

સતત મળતી નિષ્ફળતાથી તું હાર ન માનપંખી પણ ઉડવાનો પ્રયાસ કરે ઘાયલ પાંખે

— પિનાક મોઢા
Read more Earn more Learn more