ઘોર અંધારી આ રાત છેચિંતાની હવે વાત છેકુદરતનો ઈશારો સમજોદુનિયાપર મોટી ઘાત છેમાનવી માનવીનો દુશ્મન બન્યોજાનવર જેવી જાત છેદ્રશ્યો જોઈ મહાપુરુષ બોલ્યાકળિયુગની શુરુઆત છે
ઘોર અંધારી આ રાત છેચિંતાની હવે વાત છે
કુદરતનો ઈશારો સમજોદુનિયાપર મોટી ઘાત છે
માનવી માનવીનો દુશ્મન બન્યોજાનવર જેવી જાત છે
દ્રશ્યો જોઈ મહાપુરુષ બોલ્યાકળિયુગની શુરુઆત છે