Poetry 1 min read 630.5K reads

ધ્યાનમાં હોય


તમારો હાથ જ્યારે-જ્યારે મ્યાનમાં હોયમારું મન પણ ત્યારે-ત્યારે ધ્યાનમાં હોય

જરૂર પડ્યે તને પણ હું અનુભવ કરાવીશતેવી જ તાકાત જે અર્જુનનાં બાણમાં હોય

— પિનાક મોઢા
Read more Earn more Learn more