Poetry 1 min read 389.2K reads

ઓ ભારત દેશ મારા


કર્તવ્ય પથ પર નિત-નિત ડગ વિશ્વાસે ભરું....ઓ ભારત દેશ મારા તને વંદન વારંવાર કરું....હું છું આ પાવન દેશનો વાસી એનો ગર્વ કરું....

જય હિન્દ. જય ભારત.

— નરેશ કુશવાહા
Read more Earn more Learn more