જોઈ તમને's image

જોઈ તમને 


હસતા આ મુખમાં એ મલકાઈ હશે,

જોઈ તમને કોઈ ગઝલ લખાઈ હશે.


આવીને વસી ગઈ છે લાલિમા હોઠે,

સુંદરતા ફૂલોની ક્યાંક છલકાઈ હશે.


કેદ છે કાજળ કેરા કામણના કેફમાં,

નજરો જે અજાણતાં અથડાઈ હશે.


નાજુક આ કાયા કેરી મદમસ્ત ચાલમાં,

મોહકતા

Read More! Earn More! Learn More!