નથી હું હિન્દુ કે, ના હું મુસલમાન છું,
હું એક ઇન્સાન છું મે નથી જોયા ખુદા કે ઈશ્વરને,
પરંતુ જોયા છે સંત અને ઓલિયા ઓ,
શું એ આપણને ભેદભાવ શીખવે છે ..?
ના ધર્મ ગુરુ ઓ તો એકતાનો ઉપદેશ દે છે,
અને તેથી જ નથી હું હિન્દુ ,
કે ના મુસલમાન છું ,
ફરીદા એક ઇન્સાન છું....


