બંદો અને રાણી - બાલમુકુન્દ મણિશંકર દવે's image
701K

બંદો અને રાણી - બાલમુકુન્દ મણિશંકર દવે

સીમને સીમાડે તને જોયો મારા બંદા ! પ્રીતચિનગારી પહેલી જોઈજી જોઈજી. એકલ બપોરે તને જોઈ મારી રાણી ! અક્કલપડીકી મેં ખોઈજી ખોઈજી. આંબલાની હેઠ ગોઠ કીધી મારા બંદા ! હરખની મારી હું તો રોઈજી રોઈજી. હોઠની ધ્રુજારી તારી પીધી મારી રાણી ! હેતભીની આંખ મેં તો લોઈજી લોઈજી. કંઠમાં ગૂંચાણી મૂંગી વાણી મારા બંદા ! નજરુંમાં નજર મેં પ્રોઈજી પ્રોઈજી. વણબોલ્યા
Read More! Earn More! Learn More!