પહેલા આવીને તે નામ કહેશે - પિનાક મોઢા's image
195K

પહેલા આવીને તે નામ કહેશે - પિનાક મોઢા

પહેલા આવીને તે નામ કહેશે

પછી ધીમેથી કામ કહેશે


થોડા કરશે સૂટ બુટના વખાણ

પછી એનો દામ કહેશે


ખેતર શબ્દ વિલુપ્ત થશે

નવીપેઢી તેને ફાર્મ કહેશે


ક્યાં ગ્લાસમાં

Read More! Earn More! Learn More!