
ગુજરાત સ્થાપના દિન
સ્વર્ગથીયે રમ્ય એવું સ્થાન આ ગુજરાત છે,
કોક દિ’ મ્હેમાન થા ભગવાન ! આ ગુજરાત છે.
જ્યાં જશે ત્યાં આવકારો તુજને સાંપડશે જરુર,
માન કે ના માન ઓ મ્હેમાન, આ ગુજરાત છે.
સંત, સાધુ-ઓલિયાઓનાં અહીં છે બેસણાં,
સાચવીને ચાલ ઓ ઇન્સાન ! આ ગુજરાત છે
Read More! Earn More! Learn More!