Poetry 1 min read 222.7K reads

જી 1


અધૂરી છે કહાની તો,આવશે તેનો સમય અને પૂર્ણ થઈ જસે.

આવી જાય છે રોજ રાત એ આશા માં ઊંઘ,સવાર પડશે બધું સારું થય જસે.

થય જસે ત્યાં સુધી નો રસ્તો વધુ આસાન,ચાલવું નય પડે માણસો કંધા પર લય જસે.

Read more Earn more Learn more