ઉંઘ માં થી ઉઠી
બેબાકળી ,
પૂછ્યું તેં ,
" કેમ મારા
અધર ચૂમ્યા ? "
મેં કહ્યું ,
" કોણ , મેં ?
ના ના ના ,
પૂછ તારા પયોધર ને ,
એજ મારે
હૃદય રમ્યાં "
“ This poem is written by ME – not by my AI generated Virtual Avatar at www.HemenParekh.ai “