આપણાં સંબંધ ધરતીને ગગન જેવા સખી..રોજ દેખાતું મિલન પણ દૂર છે કેવા સખી..રાત આખી જાગવામાં જાય છે મારી હવે,આંખ ખૂલે ને પ્રતીક્ષા જાગતી એવા સખી..~શ્યામદિલીપ ધોળકિયા, જૂનાગઢગુજરાત
આપણાં સંબંધ ધરતીને ગગન જેવા સખી..રોજ દેખાતું મિલન પણ દૂર છે કેવા સખી..રાત આખી જાગવામાં જાય છે મારી હવે,આંખ ખૂલે ને પ્રતીક્ષા જાગતી એવા સખી..
~શ્યામદિલીપ ધોળકિયા, જૂનાગઢગુજરાત