સોનેરી સવાર's image

કાલ ની સોનેરી સવાર.......


અરે આ શું થઈ ગયું ભર બજારે કેમ હાહાકાર

માણસ માણસ ને મારવા કેમ સદાકાળ તૈયાર

વસ્ત્રો સફેદ પહેરી ને કેમ કરે છે હાથ લાલ

સહેજ પણ શરમ હવે રહી નહીં આ શું થયું છે આજ?

થઈ ઘોર અંધારી રાત હવે થશે સોનેરી સવાર

રામયુગ હવે આવશે પૂરા કરવા મનોરથ સૌ કાજ

ધીમે

Read More! Earn More! Learn More!