
.......કંકોતરી.......
કાળી અંધારી રાતે એક કંકોતરી આવી
પૃષ્ઠ એનું ખોલતા જ મારી આંખો ભરાઈ
જોતો સપના જેની સાથે જીવન વિતાવવાના
એના નામ ની આગળ નામ બીજું જોડી આવી
કાળી અંધારી રાતે......
પ્રથમ મને થયું કે આ સ્વપ્ન હશે મારું
શું કાલ સવાર થતાં જ એ પારકી થવાની
હું મૂંઝાયો એવો કે મારા અંતરે રાડ પાડી
અંધારી આ કંકોતરી એ તારી જિંદગી બાળી
કાળી અંધાર
કાળી અંધારી રાતે એક કંકોતરી આવી
પૃષ્ઠ એનું ખોલતા જ મારી આંખો ભરાઈ
જોતો સપના જેની સાથે જીવન વિતાવવાના
એના નામ ની આગળ નામ બીજું જોડી આવી
કાળી અંધારી રાતે......
પ્રથમ મને થયું કે આ સ્વપ્ન હશે મારું
શું કાલ સવાર થતાં જ એ પારકી થવાની
હું મૂંઝાયો એવો કે મારા અંતરે રાડ પાડી
અંધારી આ કંકોતરી એ તારી જિંદગી બાળી
કાળી અંધાર
Read More! Earn More! Learn More!