ચાલ જિંદગી આજે બનીએ થોડા ફૂલ's image
428K

ચાલ જિંદગી આજે બનીએ થોડા ફૂલ

ચાલ જિંદગી આજે બનીએ થોડા "ફૂલ"

ભલે સમાજ સમજે આપણને "એપ્રિલ ફૂલ"

રોજ ની જિંદગી ભલે ન હોય આપડી "કુલ"

હસતા મોઢે આજે બનીશું આપડે "એપ્રિલ ફૂલ"


હિસાબોની બાકી આજે લાવીશું આગળ,

લાગણીઓ નાં ચોપડા ભલે રહી જાય પાછળ

આમનોંધ અને વાઉચર નો કરીશું આપડે ચેક

Read More! Earn More! Learn More!