Poetry 1 min read 612.1K reads

પારકી થાપણ


આંખો છલકાશે,શ્વાસ રૂંધાશે,પોતાની થાપણ કાલે,પારકી થઇ જાશે...વિદાય ની એ પળ,જાણે કેમની જીરવાશે...પોતાનું પારકુ નેપારકા ને પોતાનું,આમ અચાનકકેમનું થવાશે...તારા માવતર નાં ઋણ છે અનેક,તારા આપેલા ગુણ છે અનેક,બસ તારા સંસ્કાર નાં સહારે,બેય ઘર નાં થઈને રહેવાશે...દેવ...

Read more Earn more Learn more