તેની આંખો માં ભરેલા અશ્રુ અને તેના મુખ પર છલકાતી મીઠી સ્મિત .
તેના અશ્રુઓ જણાવતા તેની પીડા અને અને ચીસો પડતું તેનું હ્દય .
તેની સ્મિત માં છુપાવતી તેની પીડા અને જણાવતી લોકોને તેની ખુશીઓ.
તેની પીડા નું કોઈ જાણીતું નાંથી અને તેણે કોઈને જણાવ્યું નથી.
તેના મુખ પર રહતી સ્મિત અને લોકોને લુભાવતી તેની સ્મિત.
તેના મુખ પર સ્મિત હમેશા રહતી અને તેના પીડા નું ઉકેલ સ્મિત થી રાખતી.

