✍️BY ASHVINI GUJJAR ...
સમય સાથે બધું બદલાય જાય છે...
વસ્તુઓ ચૂપ થઈ જાય છે,
અને માણસો અજાણ્યા બની જાય છે…
ક્યાંક તો કંઈક રહી જાય છે,
જૂની વાતો, જૂના ચહેરા, જૂની લાગણીઓ…
પણ હકીકત એ છે —
"જ્યાં સમય થમે, ત્યાં એ દુઃખ પણ થમે…"
છેલ્લે શું રહે છે?
એક ખાલી જગ્યા અને આપણું મૌન.
