✍️BY ASHVINI GUJJAR


મા… તારા હાથની મમતા એ તો ઈશ્વરનો સ્પર્શ છે,

તું હોય ત્યારે જ જીવનમાં સત્યનો અર્શ છે.


તું એ દરવાજો છે… જ્યાં દુઃખ કદી પ્રવેશ્યું નથી,

તું એ આશિર્વાદ છે… જેના કારણે હું કદી તૂટી નથી.


હું આજે જ્યાં સુધી પહોંચી શકી છું,

એ તારા નામે… એ તારા દયા અને પ્રેમના પાંખે…


મા… તું જ મારું આખુય જગત છે,

બાકી દુનિયા તો બસ નામનો સંબંધ છે…


THANK YOU ?