Poetry 1 min read 259.4K reads

"ખોટું કોણ...❓"


✍? BY ASHVINI GUJJAR...

" મેં આખું અંતર ખોલી દીધું,એમણે બસ પાનાની બાજુ પલટાવી દીધી...હું લાગણીઓ લખતો રહી,એમણે હસીને રબર ફેરવી નાખી...

લાગણીઓ મજાક બની ગઈ,અને વિશ્વાસ... ચૂંટાઈ ગયો હાથમાંથી,શબ્દો સાચા હતાં, દિલ પવિત્ર,પણ ખોટી તો હું જ સાબિત થઈ..."

THANK YOU ?

Read more Earn more Learn more