✍️ BY ASHVINI GUJJAR...
જ્યાં તમારી કદર નથી થતી,
ત્યાં તમારી હાજરીનું મૂલ્ય પણ ઘટી જાય છે.
જ્યાં લાગણીને જવાબ ના મળે,
ત્યાં દિલ પણ ધીમે ધીમે ખાલી થઈ જાય છે.
લાગણીઓ એવી જગ્યાએ ન વહાવો,
જ્યાં એ સૂકી જમીનમાં વહી જાય.
પ્રેમ નો એ દરવાજો ખટખટાવશો નહીં,
જ્યાંથી જવાબમાં શાંતિ જ પરત આવે.
કારણ કે,
કચરાના ઢગલા પર બેસેલી માખી,
ફૂલની સુગંધનો અર્થ કદી સમજતી નથી.
તેથી દિલનો ખજાનો ફક્ત ત્યાં ખોલો,
જ્યાંથી પ્રેમનું વળતર દિલથી મળે…
THANK YOU ?
