✍️BY ASHVINI GUJJAR...


"જિંદગી એટલે માત્ર શ્વાસ લેવી નહિ,

પરંતુ દરેક શ્વાસને અર્થપૂર્ણ બનાવવી.

જિંદગી એ એક સફર છે, ક્યાંક પહોંચવા માટે નહીં,

પણ માર્ગમાં દરેક પગલાને માણવા માટે.

અહીં દરેક પડકાર તમને કસે છે,

પણ એ જ પડકારો તમને ઘડીને સુઘડ બનાવે છે.

જિંદગી એ એક અનુભવ છે,

જ્યાં દરેક અનુભૂતિ તમને કંઈક નવું શીખવે છે,

અને દરેક નિષ્ફળતા પાછળ એક નવી શરૂઆત છુપાયેલી હોય છે."


THANK YOU ?