સાથ થોડો આપ તો's image
76K

સાથ થોડો આપ તો


સાથ થોડો આપ તો ફાવી શકું,

આસનો દેવોનાં ડોલાવી શકું .


સ્વર્ગનાં,જો, દ્વાર ખોલાવી શકું,

 દ્વારે તારું નામ કોરાવી શકું.

 

છંદ વિશે તો અનાડી છું,સખા,

તું કહે તો ગીત ગવડાવી શકું.


તું જવાની જીદ છોડી દે,સખા,

Read More! Earn More! Learn More!