એક ક્ષણ's image

સાવ શીતળ છાંયડો થઈ આયખે તે એક ક્ષણ,

આપણે અગ્નિપરીક્ષા આપી'તી જે એક ક્ષણ.


જિંદગીનો દોર નહિતર હાથથી છૂટી જતે,

તેં લગાવી ગાંઠ પાકી, યાદ છે એ એક ક્ષણ.


ચાહે કે સૌ યાદ રાખે સો‌ સદી સુધી તને ,

Read More! Earn More! Learn More!