...ને એક ઝાટકેતેં ઉખાડી નાખ્યુંવરસોથીમહામહેનતેઊછેરેલુંઆપણા સંબંધનુંઘટાદાર વૃક્ષ !!!આટલો બધો ભારેલો અગ્નિ હતો તારી અંદર?થઈ શાંતિ???નહીં?!?!!!લે, હવે આ સંબંધ વિચ્છેદની પીડા ક્યાં રાખીશ ??દાટી દે આ મૂળના ખાડામાં...ફરીથી કદાચ....
...ને એક ઝાટકેતેં ઉખાડી નાખ્યુંવરસોથીમહામહેનતેઊછેરેલુંઆપણા સંબંધનુંઘટાદાર વૃક્ષ !!!
આટલો બધો ભારેલો અગ્નિ હતો તારી અંદર?
થઈ શાંતિ???
નહીં?!?!!!
લે, હવે આ સંબંધ વિચ્છેદની પીડા ક્યાં રાખીશ ??
દાટી દે આ મૂળના ખાડામાં...
ફરીથી કદાચ....