ચાલ મન's image


*ચાલ મન શબ્દની સરભરા કર હવે*

 લે કલમ હાથમાં, ના ના ના કર હવે.


શબ્દ મા શારદા કેરું વરદાન છે ,

ગીત ગા કે ગઝલને ખુદા કર હવે .


હોય થાક્યો જઈ મંદિરો-મસ્જિદો,

તારી ભીતરની પણ જાતરા કર હવે.

Read More! Earn More! Learn More!