ચાહે જીવ અલગારી રાખો ,
મનની ખુલ્લી *બારી* રાખો.
અંગત ચાહે દિલમાં રાખો,
સહુથી મિત્રાચારી રાખો.
યાદોને સૂકાવા ના દો ,
હૈયે ભીની ઝારી રાખો.
Read More! Earn More! Learn More!
ચાહે જીવ અલગારી રાખો ,
મનની ખુલ્લી *બારી* રાખો.
અંગત ચાહે દિલમાં રાખો,
સહુથી મિત્રાચારી રાખો.
યાદોને સૂકાવા ના દો ,
હૈયે ભીની ઝારી રાખો.